|| News Detail ||
ધાનેરા કોલેજમાં 75મા સ્વાતંત્ર્ય પર્વ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી
August 20, 2021

શ્રી ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ સંચાલિત શ્રી કે.આર.આંજણા આર્ટસ એન્ડ કોમર્સ તથા શ્રી આર.કે.પાંત્રોડ સાયન્સ કોલેજ ધાનેરા માં આજે 75મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે કોલેજ પ્રાંગણમાં સંસ્થા ના  આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ના મુખ્ય દાતાશ્રી ભીખાભાઈ પટેલ સાહેબના હસ્તે કેન્દ્ર અને રાજ્ય સરકાર ની કોવિડ-19 ગાઇડલાઇન અને સોશિયલ ડિસ્ટન્સ સાથે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંસ્થા ના પ્રમુખશ્રી રાયમલભાઈ સાહેબે પ્રસંગોચિત ઉદ્દબોધન કર્યું હતું આ પ્રસંગે ઉપ પ્રમુખશ્રી સુરતાભાઈ સાહેબ, મંત્રી શ્રી દિનેશભાઈ સાહેબ, જોઈતાભાઈ શેઠશ્રી, પ્રિન્સિપાલ શ્રી  ડૉ.લાલાભાઈ સાહેબ,આદર્શ નર્સિંગસ્કુલના પ્રિન્સિપાલશ્રી તથા આર્ટસ,કોમર્સ, સાયન્સ કોલેજ અને નર્સિંગ કોલેજ ના તમામ કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ-બહેનો હાજર રહ્યા હતા.

Back
Arrow

About Link

Importent Link

Contact US

Dhanera Ta: Dhanera- 385310 , Dist. Banashkantha, Gujarat, INDIA
Contact :- +91 (02748) 221103,221104
Email :- adarshartscollegedhanera@gmail.com
Web :- www.dhaneracollege.com

Contact US